જાહેરાત અને સમાચાર
મંડળની જા.ક્ર.- ૮૧/ર૦૧૬૧૭ કેટલોગર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૩/૧૦/૨૦૧૬ ના રોજ યોજાયેલ ઓન-લાઇન સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્સર કી
મંડળની (1) જા.ક્ર.- ૬૬/૨૦૧૬૧૭ સર્વેયર, (2) જા.ક્ર. ૬૭/૨૦૧૬૧૭ સીનીયર સર્વેયર, (3) જા.ક્ર. ૬૮/૨૦૧૬૧૭ કન્યાન તાંત્રિક મદદનીશ (Junior Technical Assistant), (4) જા.ક્ર. ૭૨/૨૦૧૬૧૭ ઇન્સ્ટ્રકટર ગ્રેડ-એ (ઇલેકટ્રીકલ), (5) જા.ક્ર. ૭૫/૨૦૧૬૧૭ ઇન્સ્ટ્રકટર ગ્રેડ-બી (સીવીલ), (6) જા.ક્ર. ૭૯/૨૦૧૬૧૭ ઇન્સ્ટ્રકટર ગ્રેડ-સી (ઇલેકટ્રીકલ), (7) જા.ક્ર. ૮૦/૨૦૧૬૧૭ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેની અગત્યની સુચના
મંડળની જા.ક્ર. ૮૩/૨૦૧૬૧૭ બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્‍ટન્‍ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીની પ્રોવિઝનલ આન્‍સર-કી
અંધ ઉમેદવારો માટે લહીયાની સુવિધા આપવા અંગેની સુચનાઓ
ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ(બિન સચિવાલય સેવા)ના કારકુન વર્ગ-૩ અને સચિવાલય સેવાના "ઓફિસ આસિસ્ટન્ટ" વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ઓન લાઈન મૂળ જાહેરાત ક્રમાંક: ૮૩/૨૦૧૬૧૭ ની સુધારા જાહેરાત
જાહેરાત ક્રમાંક ૮૩/ર૦૧૬૧૭ અન્વયે જિ. સાબરકાંઠાના ઇડર પરીક્ષા કેન્દ્રના બેઠક નં. ૮૩૫૬૬૭૨૬ થી ૮૩૫૬૭૦૨૫ ના ઉમેદવારો માટે અગત્યની સુચના.
મંડળની જા.ક્ર.- ૬૯/૨૦૧૬૧૭ શ્રેયાન તાંત્રિક મદદનીશ (Senior Technical Assistant), જા.ક્ર. ૭૦/૨૦૧૬૧૭ મદદનીશ ગ્રંથપાલ અને જા.ક્ર.- ૮૧/૨૦૧૬૧૭ કેટલોગર સંવર્ગોની ઓન-લાઇન સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્‍યની જાહેરાત
મંડળની જા.ક્ર.- ૬૯/૨૦૧૬૧૭ શ્રેયાન તાંત્રિક મદદનીશ (Senior Technical Assistant), જા.ક્ર. ૭૦/૨૦૧૬૧૭ મદદનીશ ગ્રંથપાલ અને જા.ક્ર.- ૮૧/૨૦૧૬૧૭ કેટલોગર સંવર્ગોમાં ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ નથી (જનરલ કેટેગરી) તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર (તમામ કેટેગરી) જે અરજીપત્રકો રદ કરવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા ‘‘ હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક‘‘ વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંક : ૫ર/ર૦૧૫૧૬ અન્વયે તા. ૧ર-૦૬-ર૦૧૬ના રોજ આયોજીત લેખિત કસોટીમાં ઉત્તિર્ણ થતાં ઉમેદવારોની ભરતી પ્રક્રિયાના દ્વિતીય તબક્કા અન્વયે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી તા.ર૩-૧૦-ર૦૧૬ના રોજ બપોરના ૧ર-૦૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન એલ. જે. કોલેજ કેમ્પસ, નાગદેવ કલ્યાણ મંદિરની બાજુમાં, દિવ્ય ભાસ્કર પ્રેસની સામે, સરખેજ- સાણંદ સર્કલ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાનાર છે. આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોએ તા.૧૩-૧૦-ર૦૧૬ ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા.ર૩-૧૦-ર૦૧૬ના રોજ બપોરના ૧ર-૦૦ કલાક દરમ્યાન પોતાનો ઓનલાઇન પ્રવેશપત્ર – હાજરી પત્રક (કોલ લેટર) તથા ઉમેદવારો માટેની સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે. ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in ઉપરથી પણ મેળવી શકાશે.
List of Rejected Applications for advt.: GSSSB/201617/83 - બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ- સંવર્ગ વર્ગ – 3
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા “બિનસચિવાલય કારકુન અને સચિવાલયના વિભાગો માટે “ઓફિસ આસિસ્ટન્ટ” વર્ગ-૩” સંવર્ગની સીધી ભરતી માટે ઓન-લાઇન જાહેરાત ક્રમાંક : ૮૩/ર૦૧૬-૧૭ ના ઉમેદવારોએ પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર) ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ
મંડળની જા.ક્ર.- ૬૬/૨૦૧૬૧૭ થી ૭૦/૨૦૧૬૧૭ અને જા.ક્ર. ૭૧/૨૦૧૬૧૭ થી ૮૧/૨૦૧૬૧૭ ની સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેનો અભ્યાસક્રમ, ગુણભાર અને સમયગાળા માટેની સુધારા જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવગર્ની સીધી ભરતી માટે ઓનલાઇન જાહેરાત ક્રમાંક ૮૩/ર૦૧૬-૧૭ અન્વયે તા.૧૬-૧૦-૨૦૧૬ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાની સુચનાઓ.
મંડળની જાહેરાત ક્રમાંકઃ ૮૨/૨૦૧૬૧૭, પ્રોબેશન ઓફિસર સંવર્ગની તા. ૦૪/૦૯/૨૦૧૬ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ હતી. ઉકત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના જવાબોની ફાયનલ આન્સર કી નીચે પ્રમાણે મુકવામાં આવે છે.
મંડળની જા.ક્ર.- ૬૯/૨૦૧૬૧૭ શ્રેયાન તાંત્રિક મદદનીશ (Senior Technical Assistant), જા.ક્ર. ૭૦/૨૦૧૬૧૭ મદદનીશ ગ્રંથપાલ અને જા.ક્ર.- ૮૧/૨૦૧૬૧૭ કેટલોગર સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેની અગત્યની સુચના
મંડળની ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૫ર/૨૦૧૫૧૬ અન્વયે, નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી હસ્તકની ‘‘હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક‘‘ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓની સીધી ભરતી માટે ભાગ-ર કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી તા.ર૩-૧૦-૨૦૧૬ ના રોજ યોજાનાર છે. આ સંબંધમાં ઉમેદવારો માટેની સૂચનાઓ
જાહેરાત ક્રમાંક ૬૦/ર૦૧પ૧૬ રેવન્યુ તલાટી પરીક્ષાના તમામ ઉમેદવારોના ગુણપત્રક - MARK-SHEET ઉમેદવાર તેમનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાંખીને વેબસાઇટ LINK- result.gsssbrte602016.in પરથી તા.૧૭-૦૯-ર૦૧૬ થી તા. ર૭-૦૯-ર૦૧૬ સુધી મેળવી શકશે
નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરીની જાહેરાત ક્રમાંકઃ DSCW/2012/1, કચેરી અધિક્ષક સંવર્ગની તા. ૦૩/૦૭/૨૦૧૬ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્‍પર્ધાત્‍મક લેખિત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના સાચા જવાબોની ફાઇનલ આન્‍સર કી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરી દ્વારા સમાજ સુરક્ષા ખાતા હસ્તકના પ્રોબેશન ઓફિસર અને તેને સમકક્ષ વર્ગ-૩ની કુલ-૩૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તા.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ ઓન-લાઇન જાહેરાત ક્રમાંક:૮૨/૨૦૧૬૧૭ પ્રસિધ્ધ કરવામાં આવેલ. સદર જાહેરાતના ફકરા ક્રમાંક:૯ (ક) નીચે મુજબ વાંચવુ.
મંડળની જા.ક્ર. ૬૪/ર૦૧પ૧૬, ફિઝિયો થેરાપીસ્ટ/ ટયુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રો ની ચકાસણી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારો માટેની અગત્‍યની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ ૫૨/૨૦૧૫૧૬, એકાઉન્ટન્ટ /ઓડિટર/ પેટા તિજોરી અધિકારી સંવર્ગની તા. ૧૨/૦૬/૨૦૧૬ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના જવાબોની REVISED ફાયનલ આન્સર કી
મંડળની જાહેરાત ક્રમાંકઃ ૫૩/૨૦૧૫૧૬, સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની ‘‘સીનીયર કલાર્ક” સંવર્ગની તા. ૨૬/૦૬/૨૦૧૬ ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ હતી. ઉકત પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના જવાબોની FINAL આન્સર કી.
ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ(બિન સચિવાલય સેવા) માટે કારકુન, વર્ગ-૩ અને સચિવાલયના વિભાગો માટે "ઓફિસ આસીસ્ટન્ટ" વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત ક્રમાંક:૮૩/૨૦૧૬૧૭ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સંબધિત ઉમેદવારોની લેખિત સ્પર્ધાત્મક કસોટી ભાગ-૧ નું આયોજન સંભવત: તા.૧૬/૧૦/૨૦૧૬ ના રોજ મંડળ ધ્વારા કરવામાં આવનાર છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ની કચેરી દ્વારા સચિવાલયના વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરીઓ ખાતેની ‘‘સીનીયર કલાર્ક” સંવર્ગ વર્ગ-૩ ની ૧૫૨ જગ્યાઓ સીધી ભરતી થી ભરવા તા: ૩૦-૧૦-૨૦૧૫ ના રોજ ઓન-લાઇન જાહેરાત ક્રમાંક ૫૩/૨૦૧૫૧૬ પ્રસિધ્ધ કરવા માં આવેલ ખાલી જગ્યાઓમા થયેલ ફેરફાર અંગેની અગત્યની જાહેરાત
વધારે »
banner
parinam

મંડળની જા.ક્ર.- ૪૮/ર૦૧પ૧૬ અંગત મદદનીશ (ગુજરાતી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૨) વર્ગ-૩ સંવર્ગની પ્રશ્નપત્ર-૧ (ગુજરાતી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા - એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected ) તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા માટે Qualified ન થયેલા એવા તમામ ઉમેદવારોના પરિણામ New મંડળની જા.ક્ર.- ૪૯/ર૦૧પ૧૬ અંગત મદદનીશ (અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૨) વર્ગ-૩ સંવર્ગની પ્રશ્નપત્ર-૧ (અંગ્રેજી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા, પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા અને પ્રશ્નપત્ર- ૩ ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા- એમ ત્રણે કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected ) તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા માટે Qualified ન થયેલા એવા તમામ ઉમેદવારોના પરિણામ New મંડળની જા.ક્ર.- ૫૦/ર૦૧પ૧૬ ગુજરાતી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની પ્રશ્નપત્ર-૧ (ગુજરાતી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા - એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected ) તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા માટે Qualified ન થયેલા એવા તમામ ઉમેદવારોના પરિણામ New મંડળની જા.ક્ર.- ૫૧/ર૦૧પ૧૬ અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની પ્રશ્નપત્ર-૧ (અંગ્રેજી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા, પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા અને પ્રશ્નપત્ર- ૩ ગુજરાતી વર્ણનાત્મકની પરીક્ષા- એમ ત્રણે કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પસંદગી યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected ) તેમજ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા માટે Qualified ન થયેલા એવા તમામ ઉમેદવારોના પરિણામ New મંડળ ધ્‍વારા તારીખ ૧૮/૦૭/૨૦૧૬ થી તારીખ ૨૨/૦૭/૨૦૧૬ દરમ્યાન યોજવામા આવેલ જુદા જુદા ખાતાના વડાની કચેરીઓ જેવાકે અન્ન અને નાગરીક પૂરવઠા નિયામકશ્રી, ઉધ્યોગ કમિશ્ર્નરશ્રી, ડાયરેક્ટર જનરલ ઓફ હોમગાર્ડ્સ, વહાન વ્યવહાર કમિશ્શ્રર શ્રી,અને કમિશ્શ્રર શ્રી ટેકનીકલ શિક્ષણનિ કચેરી ની ખાતાકીય પરીક્ષા નુ પરિણામ New મંડળની જા.ક્ર.- (૧) ૪૮/ર૦૧પ૧૬ અંગત મદદનીશ (ગુજરાતી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૨) (૨) જા.ક્ર.- ૫૦/ર૦૧પ૧૬ ગુજરાતી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩ ના સંવર્ગોની પ્રશ્નપત્ર-૧ (ગુજરાતી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા - એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર.- (૧) ૪૯/ર૦૧પ૧૬ અંગત મદદનીશ (અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૨) (૨) જા.ક્ર.- ૫૧/ર૦૧પ૧૬ અંગ્રેજી સ્‍ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩ ના સંવર્ગોની પ્રશ્નપત્ર-૧ (અંગ્રેજી વર્ણનાત્મક) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા, પ્રશ્નપત્ર-૨ શોર્ટહેન્ડ એન્ડ ટાઇપીંગની પરીક્ષા અને પ્રશ્નપત્ર-૩ ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા- એમ ત્રણે કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી New મંડળ ધ્‍વારા તારીખ ૧૮/૦૭/૨૦૧૬ થી તારીખ ૨૨/૦૭/૨૦૧૬ દરમ્યાન જુદા જુદા ખાતાના વડાની કચેરીઓ જેવાકે અન્ન અને નાગરીક પૂરવઠા નિયામકશ્રી, ઉધ્યોગ કમિશ્ર્નરશ્રી, ડાયરેક્ટર જનરલ ઓફ હોમગાર્ડ્સ, વહાન વ્યવહાર કમિશ્શ્રર શ્રી, અને કમિશ્શ્રર શ્રી ટેકનીકલ શિક્ષણનિ કચેરી ની ખાતાકીય પરીક્ષા સા.વ.વિ. ના તારીખ ૩૧/૦૩/૨૦૧૫ ના ઠરાવમા દર્શવ્યા મુજબ યોજવામા આવેલ હતી ઉક્ત પરીક્ષા ના કોમન પેપર તથા સબંધીત પેપર નંબર – ૫ ની ફાઇનલ આંન્સરકી New ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ની કચેરી દ્વારાતા.૦૩/૦૭/૨૦૧૬ના રોજ યોજવામાં આવેલ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરીની જાહેરાત ક્રમાંકઃ DSCW/2012/1, કચેરી અધિક્ષક સંવર્ગની પ્રમાણપત્રોની ચકાસણી ના અંતે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી માં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૫૮/૨૦૧૫૧૬, જુનીયર ફાર્માસીસ્ટ વર્ગ-૩ સંવર્ગની તા. ૧૩/૦૩/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટીને અને તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પ્રતિક્ષા યાદી (૩) પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected) તેમજ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે Qualified ન થયેલ એવા તમામ ઉમેદવારોનું પરિણામ New મંડળની જા.ક્ર. ૫૬/૨૦૧૫૧૬, જુનીયર આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની તા. ૦૬/૦૩/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટીને અને તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે તૈયાર કરવામાં આવેલ (૧) પસંદગી યાદી (૨) પ્રતિક્ષા યાદી (૩) પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ (Not Selected) તેમજ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે Qualified ન થયેલ એવા તમામ ઉમેદવારોનું પરિણામ New જાહેરાત ક્રમાંક : ૬૦/૨૦૧૫-૧૬ રેવન્યુ તલાટી ની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી New નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર ધ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ‘‘કચેરી અધિક્ષક‘‘ વર્ગ-૩ની સીધી ભરતી માટેની ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ DSCW/૨૦૧ર/૧, માટે તા.૦૩/૦૭/૨૦૧૬ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા લેવાયેલ લેખિત પરીક્ષાના અંતે પસંદગી/પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ. New નિયામકશ્રી, હિસાબ અને તિજોરીઓ, ગાંધીનગરની કચેરી માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૫ર/ ૨૦૧૫૧૬, માટે તા.૧ર/૦૬/૨૦૧૬ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા લેવાયેલ લેખિત પરીક્ષાના અંતે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી. New મંડળની જા.ક્ર. ૬૪/૨૦૧૫૧૬, ફિઝિયો થેરાપીસ્ટ/ ટયુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૪/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૫૭/૨૦૧૫૧૬, અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રક્રિયાને અંતે મંડળ દ્વારા તા. ૦૨/૦૬/૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી અને પરિણામ તેમજ તા. ૧૭/૦૬/૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સુધારા પ્રતિક્ષા યાદી રદ કરી નવેસરથી પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી તેમજ પરિણામની વિગતો New મંડળની જા.ક્ર. ૫૮/૨૦૧૫૧૬, જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૩/૦૩/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૫૪/૨૦૧૫૧૬, ડેસ્કટોપ પબ્લીસીંગ (ડી.ટી.પી.) ઓપરેટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૩/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૫૬/૨૦૧૫૧૬, જુનીયર આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૬/૦૩/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૬૩/૨૦૧૫૧૬, સ્પીચ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૨/૦૪/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ ઓન-લાઇન સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે (૧) પસંદગી યાદીમાં સ્થાન પામેલ (૨) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક ન ઠરેલ Not Qualified ઉમેદવારોની યાદી New મંડળની જા.ક્ર. ૬૨/૨૦૧૫૧૬, ઓકયુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૨/૦૪/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ ઓન-લાઇન સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૮/૦૬/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે (૧) પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ (૨) પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ Not Select તેમજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક ન ઠરેલ Not Qualified ઉમેદવારોની યાદી New રેવન્યુ તલાટી, વર્ગ-૩ ની જાહેરાત ક્રમાંક ૬૦/ર૦૧પ૧૬ સંબંધમાં, તા.ર૮/૦ર/ર૦૧૬ ના રોજ આયોજીત લેખિત પરીક્ષા ભાગ-૧ તથા તા. ૧૪-૦૬-ર૦૧૬ થી તા.૧૮-૦૬-ર૦૧૬ દરમિયાન આયોજીત કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ ભાગ-ર ના સંયુકત ગુણના આધારે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે પાત્ર ઠરેલ ઉમેદવારો માટેની સુચનાઓ New રેવન્યુ તલાટી, વર્ગ-૩ ની જાહેરાત ક્રમાંક ૬૦/ર૦૧પ૧૬ સંબંધમાં, તા.ર૮/૦ર/ર૦૧૬ ના રોજ આયોજીત લેખિત પરીક્ષા ભાગ-૧ તથા તા. ૧૪-૦૬-ર૦૧૬ થી તા.૧૮-૦૬-ર૦૧૬ દરમિયાન આયોજીત કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ ભાગ-ર ના સંયુકત ગુણના આધારે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે પાત્ર ઠરેલ ઉમેદવારોની યાદી New


પરીણામ જાણો
ઓનલાઇન અરજી માટે અહીં કલીક કરો
Search your name in the voter’s lists

read more
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી "સ્‍ટાફ સીલેકશન કમિશન" ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી. સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્‍૫ષ્‍ટ બનાવવાના હેતુથી તેનું "ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ" રાખવાનું ઠરાવવામાં આવ્‍યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્‍તિત્‍વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ "ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ" રાખવામાં આવ્‍યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે..
read more